ઘાટા વાળ ધરાવતા લોકોમાં સફેદ વાળ વધુ જોવા મળે છે. સફેદ વાળ એ વૃદ્ધત્વની લાક્ષણિકતા હોવા છતાં, રંગહીન વાળ કોઈપણ ઉંમરે દેખાઈ શકે છે — તમે હજી હાઈસ્કૂલ કે કૉલેજમાં હોવ ત્યારે પણ. જો તમે કિશોર છો અથવા તમારા 20 ના દાયકામાં છો, તો તમને સફેદ વાળનું એક અથવા વધુ કારણ મળી શકે છે.પરંતુ તમે અમારા તેલ અને પાવડર નો ઉપયોગ કરી ને સફેદ વાળ નો ઉપચાર ઘરે બેઠા જ કરી શકો છો.
તેલ બનાવાની રીત:
પહેલા 1 ચમચી આમળા ઓઇલ સારી કંપની અથવા તો ગાંધી ની દુકાને થી આયુર્વેદિક વાપરવું.
૧ચમચી કલોજી ઓઇલ 1 ચમચી કેસ્ટર એટલે એરંડા નું તેલ 1 ચમચી કણજી ઓઇલ અને 3 ચમચી કોકોનેટ ઓઇલ આબધુ મિક્સરણ 2 મિનિટ માટે હળવું ગરમ કરો.
નવશેકુ ગરમ કરવું અને ગરમ કર્યા બાદ એક કાચની બાટલી માં ભરીદો અને આ તેલ ને તમારા માથા માં આંગળી ના ટેરવા વડે લઇ અને વાળ ના મૂળ માં લગાવો અને હવે હાથે થી આંગળી ના ટેરવા વડે મસાજ કરો અને 10 મિનિટ અને આ ઓઇલ માથા માં બધે મૂળ સુધી પહોંચી જાય તેમ લગાવો અને આ તેલ ને એકાત્રા એટલે કે 1 દિવસ છોડી અને એક દિવસ લગાવો.
- આમ કરવાથી ફક્ત ને ફક્ત અમુક મહિનાઓ માં તમારા સફેદ વાળ થતા અટકસે અને નવા જે વાળ ઉગશે તે કાળા ઉગશે અને આ તેલ અને નીચે આપેલ ઘરે તૈયાર કરેલ પાવડર નો ઉપયોગ કરવો આના થી ફક્ત 3 થી 6 મહિના સુધી માં 100% રિજલ્ટ મળશે.
પાવડર બનાવની રીત:
- આમળા પાવડર
- કાળા તલ આખા રાખવા
- ભૃંગરાજ પાવડર
- બ્રાહ્મી નો પાવર મિક્સ કરી અને કાચ ની જાર માં ભરી અને સવારે નાસ્તા પેલા 1 ચમચી અને રાતે સુતા પેલા 1 ચમચી પાણી સાથે લેવું આમ કરવાથી તમારા વાળ સફેદ થતા અટકશે અને જે વાળ ઉગશે તે કાળા ઉગશે અને જેના વાળ કાળા છે તે પણ આને વાપરશે તો લાંબા સમય સુધી સફેદ વાળ ના આવે.
- આ આયુર્વેદિક પાવડર અને તેલ ને વાપરવાથી ફક્ત 3 થી 6 મહિના માં રિઝલ્ટ મળશે અને લાંબાગાળે ભલે પણ પરમીનેન્ટ મળશે.