અમારા વિશે.
હેલ્લો દોસ્તો આયુર્વેદશાસ્ત્ર માં તમારું સ્વાગત છે.
આયુર્વેદ એ ભારતીય સંસ્કૃતિનું એક અમૂલ્ય તત્વ છે. આયુર્વેદ એ વિશ્વની સૌથી જૂની અને પ્રચલિત શારીરિક ઉપચાર પદ્ધતિઓ માની એક છે. તેનો વિકાસ ભારતમાં 3000 વર્ષ પહેલાં થયો હતો. કારણ કે તે દ્વારા આપણા પ્રાચીન મૂલ્યો, જ્ઞાન અને તેના મહત્વનો પ્રસાર થાય છે. સ્વસ્થ રહેવું એ જીવનની સૌથી મોટી ભેટ છે એટલે અમારો મુખ્ય ઉદ્ધેશ છે આયુર્વેદ અને ઘરેલું ઉપચાર દ્વારા લોકોને સ્વસ્થ રાખવાનો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવોનો.
અમે આયુર્વેદ, યોગા, આરોગ્ય, નેચરોપેથી, પંચકર્મ અને અન્ય મહત્વપૂર્ણ વિષયોની માહિતી તમારે સુધી પોહાચાડવા માંગીએ છેએ જેથી તેના વિશે તમે વાચો અને તમને જાણકારી મળે.તે હેતુ થી અમે આ પોર્ટલ ત્યાર કરી છે
જો તમને અમારા લેખ અથવા સંશોધન વિશે કોઈ સૂચનો અથવા સમસ્યાઓ છે, તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા વિચારો અને અભિપ્રાય મૂકીને અમને જાણ કરો.
અમે હંમેશાં તમારા પ્રતિસાદ અને વિચારોને સાંભળવા માટે ખુલ્લા છીએ જે નવીનીકરણ અને લેખો સાથે પ્રયોગ કરતી વખતે ગુણવત્તાની સામગ્રી પહોંચાડવા અને તેને જાળવી રાખવામાં અમારી સહાય કરી શકે છે.
Talk to us
Have any questions? We are always open to talk about your business, new projects, creative opportunities and how we can help you.